Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

ર૦૨૪ પહેલા કોવિડ-૧૯ ની રસી દુનિયામાં કોઇને નહીં મળે : અદર પુનાવાલા

પુના : પુના સ્થિત વેકસીન નિર્માતા કંપનીના સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદર પુનાવાલાએ જણાવ્યુ છે કે ૨૦૨૪ ના અંતિમ દિવસો પહેલા કોઇને કોવિડ-૧૯ ની રસી મળવી મુશ્કેલ છે. દુનિયાની સૌથી મોટી વેકસીન નિર્માતા કંપનીના સીઇઓ અદારે કહેલ કે વિશ્વના બધા લોકોને વેકસીન દેવામાં જ ૪ થી પ વર્ષો વિતી જશે.

(3:08 pm IST)