Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

ભારતીય સંસ્કૃતિનું અતુટ અંગ અને રાષ્ટ્રીય એકતાનું પ્રભાવી માધ્યમ છે હિન્દી : અમિતભાઇ

નવી દિલ્હી : ગૃહમંત્રી અમિતભાઇ શાહે દેશવાસીઓને હિન્દી દિવસની શુભકામના પાઠવતા જણાવેલ કે હિન્દી ભારતીય સંસ્કૃતિનું અતુટ અંગ છે. સ્વતંત્રતા સંગ્રામના સમયે હિન્દી રાષ્ટ્રીય એકતા અને અસ્મીતાનું પ્રભાવી અને શકિતશાળી માધ્યમ રહેલ. હિન્દીએ અન્ય ક્ષેત્રીય ભાષાઓને મજબુત કરી છે. હિન્દીએ કોઇ પણ ક્ષેત્રીય ભાષા સાથે કયારેય પણ પ્રતિસ્પર્ધા નથી કરી.

(12:55 pm IST)