Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

હિન્દી ભાષીઓ પણ એક દક્ષિણે ભાષા શીખેઃ ઉપ-રાષ્ટ્રપતિ

ગઈકાલે હિન્દી દિન નિમિત્ત્।ે ઉપ-રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે હિન્દી ભાષી રાજયોના વિદ્યાર્થીઓએ તમિલ, તેલુગુ અને કન્નડ જેવી એક વધુ ભાષા શીખવી જોઈએઃ ખાસ કરીને ઉત્ત્।ર ભારતીયોને અપીલ કરું છું કે પોતાના બાળકોને દક્ષિણ ભારતીય ભાષા શિખવાનું કહે... તેથી દેશમાં સૌહાદપૂર્ણ, એખલાસનું વાતાવરણ બનશે.

(11:39 am IST)