Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

વિડિયોકોન કેસ

દીપક કોચરને કોરોના પોઝિટિવ

ICICI અને વીડીયોકોન લોન કેસમાં મની લોન્ડરીંગ માટે ધરપકડ થયેલ ICICI બેંકની પુર્વ સીઇઓ ચંદા કોચરના પતિ દિપક કોચરનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેમને એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પહેલા મુંબઇ કોર્ટે દિપક કોચરને ૧૯ સપ્ટે સુધી ઇડીની કસ્ટડીમાં મોકલી આપેલ

(11:38 am IST)