Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

કોરોના મહામારીઃ રાજસ્‍થાનના ટોંક-સવાઇ માધોપુરના બીજેપીના સાંસદ સુખબીરસિંહ જોનપુરીયા કોરોના સંક્રમિત થયાં થોડા દિવસો પહેલાં વીડિયો થયો હતો વાયરલ

રાજસ્‍થાનના ટોંક-સવાઇ માધોપુરથીબીજેપીના સાંસદ સુખબિરસિંહ જોબનપુરિયા કોરોના વાયરસથી સંક્રમિત થયા. હાલમાંજ એમનો વીડિયો આવ્‍યો હતો જેમાં તે શંખ વગાડી કોરોનાનો ઇલાજ બતાવી રહ્યા હતા હવેએમનો કોરોના રિપોર્ટ આવ્‍યા પછી ફરી એમનો એ વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

આજે સંસદનું ચોમાસું સત્ર શરૂ થયું આ પહેલાં બધા સાંસદોનો કોરોના ટેસ્‍ટ કરાવાયો ૩૦ સાંસદોને પોઝિટીવ આવ્‍યો.

(12:00 am IST)