Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

કાળા હરણ કેસ મામલે સૈફ-તબ્બુ-સોનાલીની મુશ્કેલી વધી શકે:રાજસ્થાન સરકાર હાઇકોર્ટમાં કરશે અપીલ

જયપુર :કાળા હરણ કેસ મામલે તબ્બુ, સોનાલી બેન્દ્રે અને સૈફ અલી ખાનની મુશ્કેલીઓ વધી શકે છે. રાજસ્થાન સરકારે કહ્યુ છે કે તે આ કેસમાં સોનાલી બેન્દ્રે, સૈફ અલી ખાન અને નીલમ કોઠારી સહિત અન્ય લોકોને મુક્ત કરવાના વિરોધમાં હાઈકોર્ટમાં અપીલ કરશે. અત્રે ઉશેલખનીય છે કે કાળા હરણ કેસમાં આ ચાર એક્ટર્સને છોડી દેવામાં આવ્યા હતા.

(8:35 pm IST)