Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

ભારત અે જુલાઇમાં પાંચ દેશોને ર૩ લાખ પીપીઇની નિકાલ કરી : સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલય

કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયઅે બતાવ્‍યું કે ભારતઅે જુલાઇમાં અમેરિકા, બ્રિટેન અને સંયુકત અબર અમીરાત સહિત પાંચ દેશોને ર૩ લાખ પીપીઇની નિકાલ કરી આનાથી દેશને આ કીટના વૈશ્‍વિક બજારમાં ખુદની સ્‍થિતિને મજબુત કરવામાં મદદ મળી છે.

(12:59 am IST)
  • ગુજરાતમાં શોપિંગ મોલ અથવા શોરૂમમાં ગ્રાહક માસ્ક વગર હશે તો મોલના મેનેજર અને ગ્રાહક બંને પાસેથી દંડ વસુલવામાં આવશે : રાજ્ય સરકારનો નિર્ણંય access_time 12:40 am IST

  • સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં નવો વળાંક : રિયા ચક્રવર્તીને પૂછપરછ માટે ઇડી ફરી બોલાવશે: રિયાના ખાતામાં ભેદી રીતે રોકડ રકમ જમા થઈ તેની ઇડી તપાસ કરી રહી છે: સુશાંતના નાણાં રિયાના એકાઉન્ટમાં જમા થયેલ: એક પ્રોજેક્ટ માટે તેણે સહીઓ કરી હોવાનું ટાઈમ્સ નાઉના ટ્વિટરમાં જણાવ્યું છે. access_time 10:13 pm IST

  • ધોનીનો અંતિમ મેચ ઝારખંડમાં યોજવા મુખ્યમંત્રીની માંગણી:ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને તો બીસીસીઆઈ પાસે ઝારખંડમાં ધોનીનો "ફેરવેલ મેચ" યોજવા માગણી કરી છે. access_time 12:34 am IST