Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

કોરોનાના કન્ટેનમેન્ટ ઝોનમાં નિયમોનું કડક પાલન જરૂરીઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હી તા. ૧પ : કોરોનાને વધુ પ્રસરતો  અટકાવવા માટે કન્ટેનમેન્ટ ઝોનમાં નિયમોનું કડક પાલન કરાવવુ જરૂરી છે. તેમ કેન્દ્ર સરકારે જણાવ્યું છે.

કેન્દ્ર સરકાર દ્વારા જણાવાયું છે કે જીલ્લા-શહેરો, ગ્રામ્ય વિસ્તારોમાં કેસના પ્રમાણમાં વધારો થયો છે. આ માટે માસ્કનું પાલન ન કરવું, જુદા-જુદા નિયમોનું ઉલ્લંઘન જવાબદાર છે. જેથી એક સાથે વધુ કેસવાળા વિસ્તારોમાં નિયમોનું પાલન થાય તે જરૂરી છે.

(4:11 pm IST)