Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ઓડિશામાં કોરોના વાયરસના ૫૪૩ નવા કેસ નોંધાયા

ભુવનેશ્વરઃ ઓડિશામાં કોરોના ૫૪૩ નવા કેસ નોંધાયા છે સાથે જ ૫૦૫ લોકો રિકવર થયા છે કુલ કેસોની સંખ્‍યા ૧૪૨૮૦ થઇ ગઇ જેમા ૪૯૨૯ સક્રિય કેસ ૭૪ મોત અને ૯૨૫૫ રિકવર શામેલ છે.

(12:00 am IST)