Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

જથ્થાબંધ મોંઘવારીનો દર ર૩ મહિનાનાં તળિયેઃ જુનનો આંક રહ્યો ર.ર ટકા

નવી દિલ્હીઃ જથ્થાબંધ મોંઘવારીનો દર જુન ર૦૧૯માં ર૩ મહિનાના સૌથી નીચલા સ્તરે નોંધાયોઃ જથ્થાબંધ મોંઘવારી ઘટીને ર.ર રહ્યોઃ સતત બીજા મહિને ઘટાડોઃ મેમમાં આંક હતો ર-૪પ ટકાઃ ગત જુનમાં આંક હતો પ.૬૮ ટકાઃ જુન ર૦૧૯નો દર જુલાઇ ર૦૧૭ બાદ સૌથી ઓછોઃ તે વખતે આંક ૧.૮૮ ટકા હતો. (૭.૩૦)

(3:56 pm IST)