Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

કોંગ્રેસે ટવીટર પર નવાઝ-મોદીની તસ્વીર મુકીઃ ઉમરે તેનો વિરોધ દર્શાવ્યો

ભ્રષ્ટાચારના આરોપસર દોષિત ઠર્યા બાદ પાકિસ્તનના પૂર્વ પ્રધાનમંત્રી  નવાઝ શરીફની ધરપકડ બાદ કોંગ્રેસ દ્વારા તેની અને નરેન્દ્ર મોદીની તસ્વીર ટવીટર પર મુકતા રાષ્ટ્રીય કોંગે્રસના  નેતા ઉમર અબ્દુલ્લાએ નિરાશજનક ગણાવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે ઘણા મુદા માટે  વડાપ્રધાનની ટીકા કરશે. પરંતુ પાકિસ્તાન સામે સંબંધ જાળવવાના મુદે કયારેય નહી કરે.

(1:28 pm IST)