Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

પરમ પૂજ્ય પુતી આઈમાં (સોનલ ધામ-નેરાણા) દેવલોક પામ્યા છે.

કોરોનામાંથી બહાર નીકળી ગયા પછી મ્યુકરમાઇકોસીસ લાગુ પડેલ અને બીજા કોમ્પ્લિકેશન્સ સર્જાયા હતા. ઝાયડ્સ કેડિલા હોસ્પિટલમાં આજે બપોરે પૂજ્ય આઈ માં એ  દેહ છોડી દીધો હતો અને સ્વર્ગારોહણ કર્યું હતું. શ્રી અર્જુનભાઇ મોઢવાડિયાએ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા છે.સત સત વંદન

(9:45 pm IST)
  • મણિપુરના ઉખરુલમાં મોડી રાતે ભૂકંપનો આંચકો : મણિપુરના ઉખરુલમાં મોડી રાતે 10: 12 વાગ્યે ધરતીકંપનો તીવ્ર આંચકો અનુભવાયો હતો. સિસ્મોલોજીના નેશનલ સેન્ટર અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3 હતી 0 access_time 11:27 am IST

  • પૂ. ભાઈશ્રી શ્રી રમેશભાઈ ઓઝા ના અવસાનના તદ્દન ખોટા સમાચાર સોશ્યલ મીડિયા પર કોઈ અરાજકતાવાદી તત્વોએ ફેલાવ્યા : વિખ્યાત લેખક જય વસાવડા અને શ્રી સાંઈરામ દવે એ પોરબંદર સ્થિત સાંદિપની આશ્રમ ખાતે જાતે કરી છે ખરાઈ : પૂ. ભાઈશ્રી છે સંપૂર્ણ સ્વસ્થ access_time 12:18 am IST

  • અમેરિકા : ન્યુ યોર્ક શહેર, કોરોના રોગચાળોનો સામનો કરવા માટે 4 મિલિયનથી વધુ COVID-19 ટેસ્ટ કિટ્સ, 3.00.000 પલ્સ ઓક્સિમીટર, લગભગ 300 વેન્ટિલેટર અને અન્ય રાહત સામગ્રીના સાધનો ભારત મોકલશે તેમ ન્યૂ યોર્ક મેયર ના પ્રેસ સેક્રેટરીએ જણાવ્યું છે. access_time 12:38 am IST