Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

કોરોના એકસપ્રેસઃ દિલ્લીમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોના વાયરસના ૪રપ નવા કેસ નોંધાયા

નવી દિલ્લીઃ દિલ્લીમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોના વાયરસના ૪રપ નવા કેસ નોંધાયા છે. કોરોના વાયરસથી કોઇ મોત થયું નથી. દિલ્લીમાં હવે કોરોના વાયરસના પોઝીટીવ કેસોની સંખ્‍યા ૮૮૯પ છે આમાં પરપ૪ સક્રિય કેસ અને ૩પ૧૮ ડિસ્‍ચાર્જ છે.

(10:41 pm IST)