Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

રેલવેની 90,000ની ભરતી માટે 1,50 કરોડથી વધુ અરજી

નવી દિલ્હી ;એક અહેવાલ મુજબ રેલવે દ્વારા નીકળેલી 90 હજાર લોકોની ભરતી માટે અત્યાર સુધીમાં 1,50 કરોડથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે  જૂથ-ડી માટે 26,502 ગ્રુપ-સી અને 62,907 હોદ્દા માટેની અરજીની અંતિમ તારીખ 31 માર્ચ છે અને પરીક્ષા એપ્રિલ-મેમાં યોજાશે.

(12:16 am IST)