Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

વેલેન્ટાઇન દિવસે જોડીના ફરનજીયાત લગ્ન કરાવવા માટે ૬ બજરંગ દળ કાર્યકર્તા પર કેસ

હૈદરાબાદ ( તેલંગાના) ની પાસે મેડચલમાં આવેલ એક પાર્કમાં એક જોડીની ફરજીયાત લગ્ન કરાવવાને લઇ પોલીસએ બજરંગદળના ૬ કાર્યકર્તાઓની વિરૃદ્ધ કેસ દાખલ કર્યો છે.  પોલીસને છોકરીના પિતાએ જણાવ્યું કે એમણે પુત્રીને કોલેજ મોકલી હતી. ત્યારબાદ એમનેે વિડીયો દ્વારા ઘટના વિશે ખ્યાલ આવ્યો.

(10:34 pm IST)