Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

કાશ્મીરમાં આતંકવાદી હુમલા સામે અમેરિકા , ઈઝરાઈલ , રશિયા , સહીત તમામ દેશો ભારત સાથે : પાકિસ્તાન વિરુદ્ધ નફરત વ્યક્ત કરી : આતંકવાદી સંગઠનોને સમર્થન આપવા બદલ રોષ વ્યક્ત કર્યો

ન્યુદિલ્હી : ભારતના કાશ્મીરમાં જવાનો ઉપર હુમલો કરી 30 ઉપરાંત જવાનોને  મોતને ઘાટ ઉતારવા બદલ આતંકવાદ વિરુદ્ધ  અમેરિકા ,રશિયા ,ઈઝરાઈલ સહિતના દેશોએ પાકિસ્તાનની ભારે રોષ વ્યક્ત કર્યો છે.તેમજ આતંકી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા બદલ પાકિસ્તાનને ચેતવણી આપી છે.

ઉલ્લેખનીય છે કે હુમલાની જવાબદારી સ્વીકારનાર આતંકી સંગઠન જૈફ એ મહમદનો અડ્ડો પાકિસ્તાનમાં છે.

(11:26 am IST)