Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

ઝારખંડ:ગ્રામીણોએ ઉપજા : ભૂમિ અધિગ્રહણ મામલે અદાણી સમૂહ પર કેસ કર્યો

ગોડ્ડા(ઝારખંડ) જિલ્લાના ચાર ગામના ૧૬ નિવાસીઓએ રાજય સરકાર દ્વારા ગૌતમ અદાણીના નેતૃત્વવાળા અદાણી સમૂહ માટે ૧૦૩ર ફૂટબોલ મેદાનની બરાબર ઉપજાઉ જમીનનું અધિગ્રહણ રોકવાને લઇ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. સમૂહને ઝારખંડ સરકારથી ૧૬૦૦ મેગાવોટ પાવર પ્લાન્ટ માટે લગભગ ર૦૦૦ એકર ભૂમિ અધિગ્રહણ કરવા કહ્યું હતુ.

(12:00 am IST)