Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

યુવક કુતરાને મારતો હતોઃ અન્ય શખ્સના ટોકવા પર યુવકે એને દાંત વડે બચકા ભરી ઇજા કરી

 ઇન્દોર (મધ્યપ્રદેશ) ના રાજેન્દ્રનગરમાં ૩૦ વર્ષીય બબ્બી નામક યુવક એક કૂતરાને પાઇપના ટુકડાથી મારતો હતો. જે જોઇને ત્યાં ઉભેલ રવિ ચૌહાણએ કૂતરાને મારવાનો વિરોધ કર્યો. પોલીસના જણાવ્યા પ્રમાણે આના પર ભડકેલ બબ્બીએ રવિ સાથે હાથાપાઇ કરી અને એને જમીન પર પછાડી પોતાના દાંત વડે ઇજા કરી.

(12:00 am IST)