Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

હીન્દુસ્તાન એરોનોટીકસ લિમિટેડની હાલત જુઓ : અમારા બે પાયલોટના મોત : વિ.કે.સિંહ

 પૂર્વ સેના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી વિ.કે.સિંહએ હિન્દુસ્તાન એરોનોટિકસ લીમીટેડ (એચએઅલ) ની ક્ષમતા પર સવાલ કરતા કહ્યું 'એચએએલ' ની હાલત જુઓ અમારા  બે પાયલોટના મોત થયા એમણે આગળ કહ્યું એચએએલના કાર્યક્રમ ( વિમાન બનાવવાનું કામ )૩.પ વર્ષ પાછળ ચાલે છે. વિમાનનો હીસ્સો રનવે પર પડે છે શું આ ક્ષમતા છે?

(12:00 am IST)