Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

બપોરે ૧- ૧૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

સૌરાષ્ટ્ર-કચ્છને કાતિલ ઠારનો ભરડો, ગિરનાર ઠરી ગયો 3.5 ડિગ્રી, નલીયા ૬ ડિગ્રી, ગાંધીનગર 7.7, રાજકોટ ૮.૪, જૂનાગઢ-જામનગર ૮.૫ ડિગ્રી સેલસિયસ જેવી કાતિલ ઠંડી: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પુત્રી ઇવાંકા સાથે આવતા મહિને ૨ દિવસની મુલાકાતે, સંભવતઃ ભારત આવી રહ્યા છે.

(1:06 pm IST)
  • માઇકલ દેબબ્રત પાત્રા રિઝર્વ બેન્કના નવા ડેપ્યુટી ગવર્નર : પાત્રા ફુગાવા અને ઘટતા જીડીપી ગ્રોથ વચ્ચે મોનેટરી પોલીસી વિભાગ સંભાળશે access_time 4:08 pm IST

  • બીએસએફએ કહ્યું કે ગઇરાત્રે એલઓસીને અડીને આવેલા નૌગામ સેક્ટરમાં બીએસએફ કેમ્પમાં હિમપ્રપાત થયો,ત્યાં તૈનાત બીએસએફના 7 જવાનમાંથી 6ને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા,ફસાયેલા એક બીએસએફ કોન્સ્ટેબલની શોધખોળ ચાલુ છે access_time 8:26 pm IST

  • સ્ટેટ બેંકે વ્યાજ દર ઘટાડ્યા : 1 થી 10 વર્ષ સુધીની એફ.ડી.ઉપર 0.15 પૈસાનો ઘટાડો : 10 જાન્યુઆરી 2020 થી અમલ access_time 12:51 pm IST