Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

ઉત્ત્।ર પ્રદેશમાં ૩૨,૦૦૦ શરણાર્થીઓને આપશે નાગરિકતાઃ CAA અન્વયે નાગરિકતા આપનાર દેશનું સૌપ્રથમ રાજય

યુપીમાં રહેતા શરણાર્થીઓની યાદી કેન્દ્ર સરકારને મોકલી દીધીઃ લિસ્ટમાં ૧૯ જિલ્લાના શરણાર્થીઓ સામેલ

નવી દિલ્હીઃ સીટીઝનશીપ એમેન્ડમેન્ટ એકટ અન્વયે ઉત્ત્।ર પ્રદેશ સૌ પ્રથમ એવું રાજય બન્યું છે જે CAA હેઠળ ૩૨૦૦૦ શરણાર્થીઓને નાગરિકતા આપશે

 સરકાર ઉત્ત્।ર પ્રદેશમાં રહેતા શરણાર્થીઓના લીસ્ટ કેન્દ્રને મોકલી આપ્યું છે. જેમાં ૧૯ જિલ્લાના શરણાર્થીઓને સામેલ કરાયા છે. યુપી લિસ્ટ મોકલ નાર પહેલુ રાજય બની ગયું છે. આ લિસ્ટમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફદ્યાનિસ્તાન થી આવેલા શરણાર્થીઓના સમાવેશ થાય છે. જે વર્ષોથી યુપીમાં રહે છે, તેમણે યોગી સરકાર નાગરિકતા આપશે.

(11:59 am IST)