Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

ઈરાનમાં સરકાર વિરોધી દેખાવો ચાલુ : દેખાવકારો પર ગોળીબાર

તેહરાન : ઈરાન સરકારે ભૂલથી યુક્રેન વિમાનને ફૂંકી મારવાની કબૂલાત બાદ લોકો રસ્તા પર ઉતરી

આવ્યા છે અને જંગી વિરોધ પ્રદર્શન ચાલુ છે.

  ઈરાન શરૂઆતમાં આ અકસ્માત જવાબદારી લેવામાં અચકાતા હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય દબાણ

હેઠળ તેને સ્વીકારવું પડેલ, ન્યૂઝ એજન્સી એ.પી.ના જણાવ્યા અનુસાર આવા ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે પોલીસે લોકો પર ગોળીબાર કર્યો હતો.

 વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો મહિલાને લઈ રહ્યા છે અને મહિલા ના પગ થી લોહી વહી રહેલ છે. આ સિવાય એક વીડિયોમાં લોકો આંસુ ગેસના શેલ છોડવાની વાત કરી રહ્યા છે. જોકે ઈરાનના પોલીસ જનરલ આ વાતનો ઇનકાર કર્યો હતો.

(12:00 am IST)
  • માઇકલ દેબબ્રત પાત્રા રિઝર્વ બેન્કના નવા ડેપ્યુટી ગવર્નર : પાત્રા ફુગાવા અને ઘટતા જીડીપી ગ્રોથ વચ્ચે મોનેટરી પોલીસી વિભાગ સંભાળશે access_time 4:08 pm IST

  • અમદાવાદમાં ૪ શખ્સો પિસ્તોલ સાથે ઝડપાયા : અમદાવાદ ક્રાઇમબ્રાંચનું સફળ ઓપરેશનઃ ગુજસીટોક કાયદા હેઠળ પ્રથમ કેસ નોંધાયોઃ મેઘાણીનગર વિસ્તારમાંથી ચાર શખ્શો ઝડપાયાઃ કુખ્યાત વિશાલ ગોસ્વામી ગેંગના સાગરીતો પર સંકજો access_time 4:07 pm IST

  • દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સાથી પક્ષ લોક જનશક્તિ પાર્ટી તમામ 70 બેઠકો પર ચૂંટણી લડશે access_time 8:53 pm IST