Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

સબરીમાલામાં પ્રવેશ કરનાર મહીલા પર સાસુનો હુમલો : દવાખાનામા દાખલ

બ્રહમચારીમાં જેની ગણના થાય છે તે ભગવાન અયપ્પાના કેરળમાં આવેલ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરનાર મહિલા ૩૯ વર્ષીય કનક દુર્ગાના ઘેર પરત આવતા એમની સાસુએ લાકડી વડે હુમલો કર્યો. કનકની મિત્રએ કહ્યું કે એમની સાસુ એમને ઘરમા આવવા દેતી ન હતી. જેના કારણે એમણે પ્રવેશ કરેલ. કનકને હોસ્પિટલમાં દાખલ કરેલ.

(10:36 pm IST)