Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

એમ પીઃ ડેપ્યૂટી સ્પીકરના કાફલાની કારને અકસ્માતઃ ધમકી ભરેલ પત્ર મળેલઃ અકસ્માતમા ૩ પોલીસ કર્મી અને એક અન્યનું મોત

મધ્યપ્રદેશ વિધાનસભાની ડેપ્યૂટી સ્પીકર હીના કાંવરેના કાફલાની એક કારને સોમવારના રોજ તડકે ટ્રકની ટકકરમાં ૩ પોલીસ કર્મી અને એક અન્ય વ્યકિતની મોત થઇ. કાંવરેએ હાદસાની પાછળ કોઇ સાજીશની આશંકાનો ઇન્કાર કર્ર્યો છે.  આ પહેલા એમને ધમકી ભર્યો કાગળ મોકલી રૂા.ર૦ લાખની ખંડણી માંગવાનો દાવો કર્યો હતો.

(10:06 pm IST)