Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ઉત્તરપ્રદેશના એન્કાઉન્ટરો અંગે સુપ્રિમની નોટીસો : ખૂબ ગંભીર બાબત ગણાવતા રંજન ગોગોઈ

ઉત્તર પ્રદેશમાં યોગી રાજમાં સંખ્યાબંધ એન્કાઉન્ટર હત્યાઓ થઈ તે બારામાં સીટ અથવા કોર્ટના નિરીક્ષણ હેઠળ સીબીઆઈ તપાસની માંગણી કરતી જાહેર હિતની અરજી અન્વયે સુપ્રિમ કોર્ટે યુપી સરકારને નોટીસ પાઠવી છે : ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈએ આ ઘટનાઓને ખૂબ જ ગંભીર ગણાવી છે અને ઝીણવટભરી વિસ્તૃત સુનાવણી કરવી જરૂરી ઠરાવી ૧ ફેબ્રુ.ની તારીખ નક્કી કરી છે

(8:34 am IST)