Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

પ.બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા સહિત ૩ની હત્યાઃ હડકંપ

કોલકત્તાઃ મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસના દક્ષિણ ચોવીસ પરગણાના વિધાન સભ્યની મોટર ઉપર ધાણીફૂટ ફાયરીંગમાં ડ્રાઈવર અને ૨ કાર્યકર્તાના મોત થયા છેઃ પ.બંગાળમાં તૃણમૂલ- ભાજપ વચ્ચેના વેરઝેર ચરમ સીમાએ છેઃ બનાવ સમયે તૃણમૂલના ધારાસભ્ય ઓફિસમાં ગયા હોઈ બચી ગયેલ

 

(11:36 am IST)