Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

મંગળ-વૃષભ રાશિમાં ભ્રમણ

ચાર રાશિઓને ખુબ જ લાભ રહેશે

તા. ૧૩- નવેમ્‍બરનારોજ સેનાપતિ મંગળ વૃષભ રાશિમાં પ્રવેશી ચુકેલ છે.

આ પરિવર્તનને લઇને ચાર રાશિઓને ખૂબ જ આર્થિક લાભ રહેશે.

જે ચાર રાશિઓ કંઇ

વૃષભ રાશિ :- (બ.વ. ઉ.)

ન ધારેલી સફળતા મળી શકે છે. આવક વધારવાના પ્રયત્‍નો ફળવાના સગાઇ લગ્ન કાર્યોમાં અનુકુળતાઓ જોવા મળશે. સ્‍થાન ફેરની શકયતાઓ રહેશે. પ્રવાસ થાય.

સિંહ રાશિ : (મ. ટ.)

સામાજીક લગ્ન પ્રતિષ્‍ઠા વધવાની રોકાયેલા નાણા છૂટા થાય નોકરીમાં ન ધારેલી સફળતા મળવાની લગ્નની ઓફરસામેથી આવે. રાજકીય લાભ ઇલેકટ્રોનીક લાઇન મેડીકલ લાઇનમાં સફળતા મળવાની.

વૃヘકિ : (ન.પા.)

ન ધારેલી સફળતા મળવાનીકોઇ ગેબી શકિતનીમદદ મળે તંદુરસ્‍તીમાં સુધારો થાય સંતાનોના પ્રશ્ન હલ થઇ શકે આવકનું પ્રમાણ વધે કોઇ સારો હોદો મળી શકે વિદેશથી લાભ.

ધન રાશિ : (ભ. ફ. ધ. ઢ)

અટકતા કાર્યો આગળ વધવાના છે. જુના મિત્રોની મુલાકાત થાય હરીફોથી લાભ મળે રોકાયેલા નાણા છૂટા થાય. મિલકતની ખરીદી બાબત સફળતા મળે રાજકારણમાં સફળતા સંતાનોની પ્રગતિ રહે. નોકરી ધંધામાં લાભ રહે.

‘દેશ અને દુનિયા'

એક ગ્રહની અનુકુળતા જીવન બદલી શકે છે.

ચંદ્રની મુમેન્‍ટ સફળતા નિષ્‍ફળતા તરફ લઇ જાય છે.

પૂર્વાનુમાન

- કમોસમી વરસાદ, વાવાઝોડાનો યોગ

- દેશના અમુક રાજયોમાં આતંકી કનેકશનો બહાર પડે.

- ભૂકંપની શકયતાઓ વધી જાય

     વિશ્વમાં યુધ્‍ધનો માહોલ રહે.

- ખાદ્ય તેલોમાં તેજીને અવરોધ રહે, જમીન મકાનમાં સાધારણ સુધારો રહે.

- આતંકવાદી હૂમલા, દેશ વિશ્વના કોઇ મોટા ગજાના નેતા ઉપર હૂમલો થઇ શકે.

- ચૂંટણી દરમ્‍યાન અંધાધૂધી જોવા મળે, બહુમાળી બીલ્‍ડીંગમાં આગના બનાવો બને

દરિયામાં સુનામી

લોકો હતાશા - ડીપ્રેશનનો ભોગ બને સાઇબર ક્રાઇમમાં વધારો થાય. અંધ-શ્રધ્‍ધા વધે વિજ્ઞાનિકો નવી શોધ કરશે.

એસ્‍ટ્રોલોજસ્‍ટ

કુમારભાઇ ગાંધી

૭૮૭૮૧ ૧૮૧૮૩

(10:25 am IST)