Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

પાકિસ્‍તાન-ઇંગ્‍લેન્‍ડ બન્‍ને ટીમોને શુભેચ્‍છા

‘અકિલા' માં કરેલુ પૂર્વાનુમાન શું કહે છે

એક ગ્રહ જીંદગી બદલાવી શકે છે

તા. ૯-૧૧ ના રોજ ચંદ્ર વૃષભ રાશિમાં હતો જેમાં ન્‍યુઝીલેન્‍ડને હરાવીને પાકિસ્‍તાને જીત મેળવી.

તા. ૧૩-૧૧ના રોજ ચંદ્રની મુમેન્‍ટ ફરી ગઇ હતી જેને લઇને પાકિસ્‍તાનને હાર મળી. એક ગ્રહ નસીબ બદલાવી શકે છે.

 

મેલબોન સ્‍ટેડીયમમાં વિશ્વકપ ટી-ર૦  ફાયનલ મેચ તા. ૧૩-૧૧-રર ના રોજ રમાશે.

ન્‍યુઝીલેન્‍ડ ને હરાવીને પાકિસ્‍તાન ફાઇનલમાં પહોંચી ગયું છે.

તા. ૯-૧૧ અને ૧૩-૧૧ ના ગ્રહોમાં ચંદ્રની મુમેન્‍ટ ફરી જાય છે.

ચંદ્ર - મંગળનો યોગ બન્‍ને ટીમો પાવરફુલ છે તેઓ નિર્દેશ કરે છે.

શુક્ર ની સ્‍થિતિ બદલાવ બતાવે છે. મેચ ખુબ જ રસાકસી વાળો રહે.

હાર - જીત માટે બોલરોની કસોટી થઇ શકે બન્‍ને ટીમ માટે કાટે કી ટકકર રહેશે.

ઇંગ્‍લેન્‍ડની ટીમ સામે વિકેટ ખૂબ જ મહત્‍વની રહેશે.

એસ્‍ટ્રોલોજસ્‍ટ

કુમારભાઇ ગાંધી

૭૮૭૮૧ ૧૮૧૮૩

(10:25 am IST)