Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

છતીસગઢઃ નકસલીઓએ સુરક્ષાદળોના વાહન આઇઇડીથી ઉડાવ્યાઃ ૬ ઘાયલ

છતીસગઢના બિજાપુરમાં બુધવારે નકસલીયોએ સુરક્ષાદળોના વાહનોને આઇઇડીથી ઉડાડયા. અને ધમાકામાં ૪ બીએસએફ જવાન, એક સુરક્ષા કર્મી અને એક સ્થાનિક નાગરીક ઘાયલ થયા. ડીઆઇજી(એંટી નકસલ ઓપરેશન) પી. સુંદરરાજએ જણાવ્યું કે સ્થિતિ પુરેપુરી નિયંત્રણમાં છ અને ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

(11:26 pm IST)