Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ભૂમાતા બ્રિગેડ પ્રમુખ તૃપ્તી દેસાઇ સબરીમાલા મંદિરે જશેઃ કેરળ સરકાર પાસે સુરક્ષા માંગી

ભૂમાતા બ્રિગેડ પ્રમુખ તૃપ્તી દેસાઇએ જણાવ્યું કે તે ૧૭ નવેમ્બરે કેરળના સબરીમાલા મંદિરમાં પૂજા કરવા જશે. એમણે  કહ્યું ઘણા પ્રદર્શનકારીઓ મને ધમકી આપે છે જો હું મંદિરમાં ઘૂસવાની કોશીષ કરીશ તો તેઓ મારા નાના નાના ટુકડા કરી નાખશે.

(11:24 pm IST)