Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

આલ્કોહોલ ટેસ્ટમાં ફેઇલ એયર ઇન્ડિયા પાયલોટને હોદા પરથી દૂર કરાયા

સરકારે ''બ્રિદ એનેલાઇઝર ટેસ્ટ'' (નશાની માત્રા માપવાનો ટેસ્ટ) માં પોઝીટીવ રીપોર્ટ   બાદ એર ઇન્ડિયાના સિનિયર પાયલોટ અરવિંદ કઠપાલિયાને પરિચાલન નિર્દેશક પદ પરથી દૂર કરાયા. આ પહેલા વિમાનના નિયામક ડીજીસીએ એ આ બનાવ પછી કઠપાલિયાનું લાઇસન્સ ૩ વર્ષ માટે સ્થગિત કરી દીધેલ.

(12:17 am IST)
  • જૂનાગઢ કોર્પોરેશનના તત્કાલીન કમિ. વી. જે. રાજપૂત સસ્પેન્ડ : જૂનાગઢમાં મ્યુ. કમિ. તરીકે આચરેલી ગેરરીતિ સંદર્ભે આ આઈએસ અધિકારીને કરાયા સસ્પેન્ડ : ખાતાકીય તપાસ કરવા મુખ્યમંત્રી રૂપાણીનો આદેશ : ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક વલણ અપનાવતી સરકાર access_time 6:05 pm IST

  • રાજસ્થાન : ગેહલોટ અને પાયલટ બંને લડશે ચૂંટણીઃ CM અંગે સસ્પેન્સ વધુ ઘેરૂ બન્યુ access_time 3:45 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સિંગાપુરની બે દિવસની યાત્રા માટે રવાના :આસિયાન -ભારત અને પૂર્વ એશિયા સંમેલનમાં ભાગ લેશે :ક્ષેત્રીય વ્યાપક આર્થિક ભાગીદારી નેતૃત્વ બેઠકમાં પણ ભાગ લેશે :પીએમ મોદીએ કહ્યું હતું કે આસિયાન-ભારત અને પૂર્વ એશિયા સંમેલનમાં તેની ભાગીદારી આસિયાનના સભ્ય દેશો અને પ્રશાંત ક્ષેત્રં સાથે સંબંધોને મજબૂત બનાવશે access_time 12:30 am IST