Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

દિલ્હીના પ્રદુષણથી બચવા મહીલા મુકકેબાજ માસ્ક પહેરવા મજબૂર

વિશ્વ મુકકેબાજી ચેમ્પીયનશીપ માટે દિલ્હી આવેલી મહીલા મુકેબાજ પ્રદુષણથી બચવા માટે સર્જીકલ માસ્ક અને સ્કાર્ફ પહેરી અભ્યાસ કરી રહી છે. ૭ યુરોપીય મુકેબાજ ખરાબવાયુ ગુણવતા અને આંખોમાં બળતરાની ફરિયાદ પહેલા જ કરી ચુકેલ છે. પૂર્વ વિશ્વ ચેમ્પીયન સ્ટેનિમિર પેટ્રોવાએ કહ્યું અમને ખ્યાલ છે આ અમારા શરીર માટે બરાબર નથી.

(12:18 am IST)