Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

કોરોના મહાસંગ્રામઃ સામાન્‍ય તાવ આવ્‍યા પછી દિલ્લીના ઉપ મુખ્‍યમંત્રી મનીષ સિસોદિયાએ કરાવ્‍યો કોરોના ટેસ્‍ટઃ રિપોર્ટ આવ્‍યો પોઝીટીવ

દિલ્લીનાં ઉપ મુખ્‍યમંત્રી મનીષ સિસોદિયાએ કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગયા. સિસોદિયાએ ખુદ ટવિટ કરી આ જાણકારી આપી છે. આ પહેલાં તે તબિયત ખરાબ હોવાને લઇ વિધાનસભાના સત્રમાં શામેલ થયા ન હતા.

મનિષ સિસોદિયાએ ટવિટ કરી બતાવ્‍યું સામાન્‍ય તાવ પછી આજ કોરોના ટેસ્‍ટ કરાવ્‍યો હતો જેનો રિપોર્ટ પોઝીટીવ આવ્‍યો હતો. હાલમાં કોઇ પરેશાની નથી પુરી રીતે ઠીક છું, આપ બધાના પ્રયત્‍નોથી પૂર્ણ રીતે સ્‍વસ્‍થ થઇ કામ પર આવીશ.

(11:07 pm IST)