Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

દિલ્લી હિંસા મામલામાં જેએનયૂના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદની ધરપકડ : ૧૦ દિવસની પોલિસ રીમાંડ

દિલ્લી હિંસા મામલામાં જેએનયૂના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદની દિલ્લી પોલિસની સ્‍પેશ્‍યલ સેલએ ધરપકડ કરી છે. પોલિસએ ઉમર ખાલિદને પૂછપરછ માટે સમસ્‍ય મોકલ્‍યું હતું ઉમર ખાલિદને વીડિયો કોન્‍ફ્રેસિંગ દ્વારા કડકડૂડમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્‍યો. જયાં સ્‍પેશ્‍યલ સેલએ કોર્ટથી ૧૦ દિવસની પોલિસ રિમાંડની માંગ કરી છે.કોર્ટએ દિલ્લી પોલિસની સ્‍પેશ્‍યલ સેલએ ઉમર ખાલિદને ૧૦ દિવસની પોલિસ રિમાંડમાં મોકલ્‍યો.

ઉમર ખાલિદ પર દિલ્લી પોલિસએ ૬ માર્ચ ર૦ર૦ના એક એફઆઇઆર દાખલ કરી હતી જેમાં લોકોને ભેગા કરવા, હિંસા ભડકાવવી, ભડકાઉ ભાષણ આપવા વગરે આરોપો હતા.

(10:23 pm IST)