Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

હેન્ડબેગમાં 20 જીવતા સાપ લઈને વિમાનની મુસાફરી : જર્મનીથી રશિયા પહોંચ્યો

 

ન્યૂઝવીકના મુજબ કોઈપણ રીતે જર્મનીના એક એરપોર્ટ પર પહોંચી વિમાનમાં સવાર થઇ હતો કોઈની તેના પર નજર ના પડી જયારે તે મોસ્કો પહોંચ્યો ત્યારે પર્યાવરણ સુરક્ષા એજન્સીના અધિકારીઓની તેની બેગ પર નજર પડી હતી એવું જણાવાઈ રહ્યું છે કે જર્મનીના બજારમાંથી સાપને ખરીદીને લાવ્યો હતો જે ઝેરી નહોતા સંભવત ત્યારબાદ તેનાથી સબંધિત દસ્તાવેજ હતા અને કદાચ એટલા માટે પોલીસે કોઈ વાંધો લીધો નથી

(9:01 am IST)
  • રાજુલા પંથકમાં દારૂની બદી નાબૂદ કરો :રાજુલા તાલુકાના 5 ગામોની મહિલાઓ પોહચી અંબરીશ ડેર ના ફામ હાઉસ પર:સાંચબંદર,ખેરા, પટવા, વિક્ટર,પીપાવાવ ધામ સહિત ગામડા ની 200થી વધુ મહિલાઓએ રજૂઆત કરી:ગામડામાં દેશી દારૂ,નશીલા પદાર્થની બોટલનું બે ફામ વેચાણ અટકાવવા કરી રજુઆત:ધારાસભ્ય અંબરીશ ડેર વિધાનસભાના સત્રમા આ મુદ્દો ઉછાળશે access_time 10:58 pm IST

  • મોંઘવારીમાં રાહત? ઓગસ્ટ મહિનાનો જથ્થાબંધ મોંઘવારીનો દર ૪.પ૩ ટકા : પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ પણ ઓગસ્ટ મહિનામાં મોંઘવારીનો દર ઘટયોઃ જૂલાઇમાં દર પ.૦૯ ટકા હતો જે ઓગસ્ટમાં ઘટીને ૪.પ૩ ટકા રહયો છે. access_time 3:37 pm IST

  • દ્વારકા:મીઠાપુરના દરિયાઇ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી:ગાયોના મારણ કરાયાનું પણ સામે આવ્યું:દીપડાના પગના નિશાનો પણ દેખાયા:ટાટા કેમિકલ્સ દ્વારા નોટિસ પણ લાગડાઈ access_time 11:49 pm IST