Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

ભારતીય શેર બજારના બીગબુલ રાકેશ ઝુનઝુનવાલાનું 62 વર્ષની વયે, વહેલી સવારે થયું છે દુઃખદ નિધન

તેમને "ભારતના વોરેન બફેટ" તરીકે ઓળખવામાં આવતા હતા : Akasa Air – ભારતની સૌથી નવી બજેટ એરલાઇન્સ – રાકેશ ઝુનઝુનવાલાના વ્યવસાય સાહસોમાંનું એક નવીનતમ સાહસ હતું. આ એરલાઈને આ મહિને આર્થિક રાજધાની મુંબઈથી અમદાવાદ શહેરની પ્રથમ ફ્લાઈટ સાથે વ્યાપારી કામગીરી શરૂ કરી હતી.

(11:02 am IST)