Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

વકીલાત છોડીને ટોપલી બનાવવાનું કામ કરતા વકીલને છત્તીસગઢ હાઇકોર્ટના જસ્ટીસે મોકલ્યા ૧૦ હજાર રૂપિયા

કોરોના મહામારીને કારણે વકીલાત છોડીને ટોપલી બનાવવા મજબૂર થનાર એક વકીલને છત્તીસગઢ હાઇકોર્ટના ચીફ જસ્ટિસે ૧૦,૦૦૦ રૂપિયા મોકલયા છે.જસ્ટિસ મેનને જણાવ્યું કે આ દાન સહાનુભૂતિના કારણે નહીં પણ એક વકીલે મજૂરીનું મહત્વ સમજયું તેના માટે મોકલાયું છે.

(4:29 pm IST)