Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

સેનાએ કહ્યું નબળા ગોલા-બારૃદ થી વધી રહી છે દુર્ઘટનાઓઃ

રિપોર્ટ અનુસાર સેનાએ રક્ષા મંત્રાલયને પત્ર લખી ઓર્ડિનેસ ફેકટ્રી દ્વારા બનાવાયેલ ગોલા-બાદૂરદની ગુણવતા ઠીક ન હોવાની ફરિયાદ કરી છે સેનાના જણાવ્યા પ્રમાણે નળવી ગુણવતાના ગોલા-બારૃદથી સૈનિકોના જીવ જાઇ રહ્યા છે અને રક્ષા ઉપકરણોને પણ નુકસાન પહોચી રહ્યું છે ૪૧ ઓર્ડિનેંસ ફેકટરીઓ ભારતીય સેનાને ગોલા-બારૃદની આપૂર્તિ કરે છે.

(12:04 am IST)