Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

દેના બેન્ક પછી રિઝર્વ બેન્કે વધુ બે બેન્કો ઉપર નિયંત્રણો લાદયા

નવી દિલ્હી : દેના બેન્ક ઉપર નવી ભરતી કરવા કે લોન આપવા ઉપર નિયંત્રણો લાદયા પછી રિઝર્વ બેન્કે હવે વધુ ર બેન્કો ઉપર આકરા નિયંત્રણો મૂકી દીધાનું ન્યુઝ ફર્સ્ટનો હેવાલ જણાવે છે. 'દેના બેન્કે' આ કવાટરમાં લોનની વસૂલી નહિ થતા મોટી ખોટ બતાવી છે. (પ-૧ર)

 

(11:44 am IST)