Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

આવતીકાલથી રાજસ્થાનના તમામ શહેરોમાં સાંજે છ થી સવારે છ સુધીનો કફર્યુ

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આજે મોડી સાંજે ખૂબ મોટો નિર્ણય લીધો છે. પ્રવર્તમાન કોરોનાને કાબુમાં લેવા માટે રાજસ્થાનના તમામ શહેરોમાં આવતીકાલે ગુરુવારે સાંજે ૬ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીનો કફર્યુ લાદી દેવાનો હુકમ કર્યો છે. રાજસ્થાનમાં કોરોના ઝડપભેર વધતો જતો હોય આ નિર્ણય લેવાયો છે.

(8:37 pm IST)