Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

બિહારમાં ટ્રેન અકસ્માત : ૧ મોત

પાસે રખાયેલો ટ્રેક-ખાટો ટ્રેનમાં ઘુસી ગયો

કિઉલ જંકશન તેજ ગતિથી આવતી મૌર્ય એકસપ્રેસમાં ૧૦ ફૂટ રેલ્વે ટ્રેક અંદર ઘુસી ગયો : રેલ લાઇનના કિનારે રખાયેલા ટ્રેક-પાટો એન્જીનનને ફાડીને છેક જનરલ બોગી  સુધી ઘુસી ગયો : ૧ યાત્રિકનું મોત ૧ ગંભીર

 

(11:42 am IST)