Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

કશ્મીરના પુલવામાં રપ વર્ષીય પૂર્વ એસપીઓની આતંકીઓએ હત્યા કરી

પુલવામાં (જમ્મુ-કશ્મીર) માં બુધવારના આતંકીઓએ એક પૂર્વ વિશેષ પોલીસ અધિકારી (એસપીઓ) ની ધોળા દિવસે ગોળી મારી હત્યા કરી નાખી. મૃતકની ઓળખ રપ વર્ષીય આશિક અહમદ નાઇકના રૂપમા થઇ છે. અને હત્યા કરનારા આતંકીઓનો સંબંધ જૈશ-એ-મોહમદથી થઇ શકે છે.

(8:53 am IST)