News of Tuesday, 13th March 2018

ઇન્‍ડિયન અમેરિકન બીઝનેસમેન નિકેશ પટેલને ૨૫ વર્ષની જેલસજાઃ લોન કૌભાંડ મામલે સજા ફરમાવતી વખતે શિકાગો ડીસ્‍ટ્રીકટ જજએ શેતાની દિમાગની ઉપમા આપી

શિકાગોઃ યુ.એસ.માં ફલોરિડા સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન બિઝનેસમેન ૩૪ વર્ષીય નિકેશ પટેલને ૬ માર્ચ ૨૦૧૨ના રોજ શિકાગો ડીસ્‍ટ્રીકટ જજએ ૨૫ વર્ષની જેલસજા ફરમાવી છે લોન કૌભાંડ મામલે કસૂરવાન પૂરવાર થયેલા નિકેશને સજા ફરમાવતી વખતે નામદાર જજ સાહેબે શેતાની દિમાગ કહ્યો હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:36 pm IST)
  • દુબઈની રાજકુમારી શેખ લાતિફા ગોવાથી લાપત્તા : દુબઈની રાજકુમારી અને શેખ મોહમ્મદ બિન રાશિદ સઈદ અલ મકતૌમની પુત્ર શેખ લાતિફા (ઉ.વ.૩૨) ગોવાથી લાપત્તા થઈ હોવાના અહેવાલો : ઉલ્લખનીય છે કે, આ અગાઉ લાતિફાને ઘરમાંથી ભાગવાની કોશિશ કરવાના આરોપમાં ત્રણ વર્ષ સુધી પૂરીને રાખવામાં આવી હતી : તેના તુરંત બાદ જ તે અમેરીકામાં રાજનૈતિક શરણ લેવા ઈચ્છતી હતી access_time 4:20 pm IST

  • બિહારની અરેરીયામાં લાલુના આરજેડી પક્ષનો વિજય નિશ્ચિતઃ ૫૮ હજાર મતે આગળ access_time 6:07 pm IST

  • ૪૧ લાખ બેન્ક ખાતાઓ એસબીઆઈએ બંધ કર્યા :બેન્ક ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ નહિ રાખવા સબબ એસબીઆઈ (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા)એ દેશભરમાં તેમની બ્રાન્ચોમાં આવેલ ૪૧.૨ લાખ ખાતા બંધ કરી દીધાનું એક માહિતી આપતા રિઝર્વ બેન્કે જણાવ્યુ છે access_time 4:55 pm IST