Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

યુ.એસ.ના આયોવામાં યોજાઈ પ્રેસિડન્ટ પદ માટેના ડેમોક્રેટિક ઉમેદવારોની આંતરિક સ્પર્ધા : ઇન્ડિયન અમેરિકન યુવાન પીટ બટિગિગ વિજેતા

આયોવા : યુ.એસ.ના આયોવામાં યોજાયેલી  પ્રેસિડન્ટ પદ માટેના ડેમોક્રેટિક ઉમેદવારોની આંતરિક સ્પર્ધામાં  ઇન્ડિયન અમેરિકન યુવાન પીટ બટિગિગ  વિજેતા થયા છે.તેમને ઇન્ડિયન અમેરિકન યુવા ફોજનો ભારે પ્રતિસાદ સાંપડ્યો હતો
શ્રી પીટ સાઉથ બેન્ડ ઇન્ડિયાના મેયર તરીકે જવાબદારી સંભાળી ચુક્યા છે.તેમના ચૂંટણી કમપેન દ્વારા જણાવાયા મુજબ તેઓને ફંડ પણ મોટી સંખ્યામાં મળી રહ્યું છે.તેઓ પ્રેસિડન્ટ પદ માટેના સૌથી નાની વયના ઉમેદવાર છે.

(2:07 pm IST)
  • જમ્મુ કાશ્મીરની સ્થિતિ બિલકુલ નોર્મલ છે : જેને જવું હોય તે સપરિવાર જઈ શકે છે : યશવંત સિંહા અને અરુણ શૌરી પણ જઈ આવ્યા છે : ગૃહમંત્રી અમિત શાહ access_time 9:05 pm IST

  • આવતીકાલ 14 ફેબ્રુઆરીના રોજ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના જન્મદિવસ નિમિતે સરકારની ભેટ : પ્રવાસી ભારતીય ભવનનું નામ સુષ્મા સ્વરાજ ભવન રાખ્યું : વિદેશ સેવા સંસ્થાનનું નામ સુષ્મા સ્વરાજ વિદેશ સેવા સંસ્થાન રાખ્યું : બંને ભવનો ઉપર બોર્ડ લગાવાઈ ગયા access_time 8:05 pm IST

  • હું મહારાષ્ટ્રની બહાર જવા માંગતો નથી : નોકરી આડે 2 વર્ષ બાકી છે તે દરમિયાન અન્ય રાજ્યમાં બદલી થતાં બોમ્બે હાઇકોર્ટ જજ શ્રી ધર્માધિકારીનું રાજીનામુ : રાષ્ટ્રપતિ દ્વારા મંજુર થવાનું બાકી access_time 8:06 pm IST