Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

અમેરીકામા ધરપકડ થયેલ ૧ર૯ ભારતીય વિદ્યાર્થીઓમાંથી ૧૯ ને ભારત આવવાની અનુમતિ

અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઇમ્સના રીપોર્ટ મુજબ  અમેરીકામા પે-ટૂ-સ્ટે આવર્જન ગોટાળાને લઇ ધરપકડ થયેલા ૧ર૯ ભારતીય વિદ્યાર્થીઓમાથી ૧૯ ને ભારત આવવાની અનુમતી મળી છે. આ વિદ્યાર્થીઓએ ર૬ ફુબ્રુઆરી પહેલા અમેરીકા છોડવું પડશે. યુએસ વિદ્યાર્થી વીજા બનાવી રાખવા માટે આ વિદ્યાર્થીઓને જાણી જોઇ નકલી યુનિવર્સિટીમાથી દાખલો લીધેલ હતો.

(12:29 am IST)