Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

નરેન્દ્રભાઈ તસવીર વાળી સાડી બની વેલેન્ટાઈનની બેસ્ટ ગીફટ

વેલેન્ટાઈન ડેના દિવસે નરેન્દ્રભાઈની તસવીર વાળી સાડી હાલ ગીફટ તરીકે હોટ ફેવરીટ બની છે. પહેલા મકરસંક્રાંતિએ મોદી પતંગ બાદ હવે લોકસભાની ચૂંટણી ટાણે નરેન્દ્રભાઈની  તસવીર પ્રિન્ટ કરાયેલ સાડી ધૂમ મચાવી રહી છે.(૩૦.૩)

 

(11:26 am IST)