Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

રેેપ પીડિતા જેવો અનુભવ કરી રહ્યો છુઃ ઓડિયો કિલપ વિવાદ પર કર્ણાટકના સ્પીકર

કર્ણાટક વિધાનસભામાં સ્પીકર કે.આર. રમેશએ ઓડિયો ટેપ વિવાદમાં નામ સામે આવવા પર પોતાની તુલના રેપ પીડિતા સાથે કરી છે. ઓડિયો ટેપ પર વારંંવાર થઇ રહેલ સવાલ જવાબ પર રમેશએ કહ્યું મારી સ્થિતિ એક રેપ પીડિતા જેવી થઇ છે. રેપ એકવાર થયો પરંતુ ફરિયાદ દાખલ થઇ છે માટે આરોપીના વકીલ પૂછશે રેપ કેવી રીતે થયો હતો ?

(12:00 am IST)