Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

સીરમ ઈન્‍સ્‍ટીટયુટનો સમગ્ર સ્‍ટાફ ભાવવિભોર

પુણેથી સીરમ ઈન્‍સ્‍ટીટયુટ દ્વારા ગઈકાલે દેશભરમાં ૧૨ સ્‍થળોએ કોરોના વેકસીનના પ્રથમ જથ્‍થાના લાખો ડોઝ મોકલાયા તે પ્રસંગે સીરમ ઈન્‍સ્‍ટીટયુટના વડા શ્રી પુનાવાલા સહિત સમગ્ર સ્‍ટાફ ભાવવિભોર બની ગયેલ. ટવીટર ઉપર કંપની તરફથી ‘શેર' કરાયેલ તસ્‍વીરો.

 

(1:05 pm IST)
  • આગામી શુક્રવાર તા, 15ના રોજ કૌન બનેગા કરોડપતિ કાર્યક્રમમાં કેબીસી કર્મવીર તરીકે કચ્છના હસ્તકલાકાર પાબીબહેન રબારી આવવાના છે,તેઓ પાબીબહેન પર્સવાળા તરીકે પણ જાણીતા છે,કચ્છનું ગૌરવ રાષ્ટ્રીય ફલક પર ઝળકશે access_time 12:52 am IST

  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 8537 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 05, 04,3 53 થઇ :એક્ટિવ કેસ 2,10,734 થયા: વધુ 9127 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,37,584 થયા :વધુ 124 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51,688 થયો access_time 1:02 am IST

  • ભાજપને હરાવવા ડાબેરી મોરચા તથા કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની મમતા દીદીની ઓફરનો ફિયાસ્કો : બંને પાર્ટીએ ઓફર નકારી કાઢી : કોંગ્રેસે ગઠબંધન કરવાને બદલે ટીએમસી પાર્ટીનું કોંગ્રેસમાં મર્જર કરી દેવાની સલાહ આપી : ભાજપને એકલા હાથે હરાવી શકવાની ત્રેવડ નહીં હોવાની ભાજપ આગેવાનોની ટકોર access_time 1:30 pm IST