Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

તામીલનાડુમાં એનડીઆરએફનું સુરક્ષા કવચ

તામીલનાડુ ચેંગલપટ્ટના પેરૂબક્કમમાં પુર પ્રભાવિત વિસ્તારમાં બચાવ અભિયાન માટે એનડીઆરએફની ટીમ પહોંચી હતી. જ્યાં એક મહિલા અને તેના બે બાળકોને સલામત રીતે બહાર કાઢવા માટે સુરક્ષા કવચ બનાવ્યુ હતું. મુખ્યમંત્રી સ્ટાલીને પણ આ વિસ્તારનો પ્રવાસ કર્યો હતો અને સ્થિતી જાણી તમામ સહાય -જરૂરીયાતો પુરી કરવા સુચનાઓ આપી હતી.

(5:24 pm IST)