Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

કોલકતા ટ્રાફિક પોલીસે ફિલ્મ ''ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'' નિરાશાજનક ગણાવી

કોલકતા ટ્રાફીક પોલીસે ટવિટર પર ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન નું એક પોસ્ટર શેયર કર્યુ જેમાં ફિલ્મને બેહદ નિરાશાજનક ગણાવી. ટ્રાફીક પોલીસે  પોસ્ટર પર લખ્યું  થોડા અનુભવ બેહદ નિરાશાજનક હોઇ શકે છે પરંતુ અહીયા અમે પોતાને નિરાશ નહી થવા દઇએ. ટ્રાફીક સંબંધી કોઇપણ સહાયતા માટે અમારો હેલ્પલાઇન નંબર ૧૦૭૩ પર કોલ કરો.

(12:00 am IST)